?>

સલમાનની સલાહે બદલી સોનાક્ષીની જિંદગી

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 02, 2023

બૉલિવૂડમાં ડેબ્યુ કર્યા પહેલા કૉસ્ટયૂમ ડિઝાઈનગર હતી સોનાક્ષી સિન્હા.

ઈન્સ્ટાગ્રામ

પરંતુ સલમાનના એક સૂચનથી સોનાક્ષીને અભિનેત્રી બનવાનું નક્કી કર્યુ હતું. અને બાદમાં ભાઈજાન સાથે `ડબંગ` ફિલ્મથી બૉલિવૂડમાં એન્ટ્રી કરી.

ઈન્સ્ટાગ્રામ

અભિનયમાં પ્રવેશ કર્યા પહેલા સોનાક્ષીનું વજન 90 કિલો હતું.

ઈન્સ્ટાગ્રામ

એક ઈન્ટરવ્યુમાં સોનાક્ષીએ કહ્યું હતું કે સલમાનની મદદથી તે 30 કિલો વજન ઘટાડી શકી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

રણબીરની બાહોમાં દીપિકા

આજે એરપોર્ટ પર જોવા મળ્યાં આ સેલેબ્ઝ

હાલમાં અભિનેત્રી તેના `દહાડ` વેબ સિરીઝને લઈ ખુબ જ ચર્ચામાં છે.

ઈન્સ્ટાગ્રામ

આ વેબ સિરીઝમાં તે એક પોલીસ અધિકારીનું પાત્ર ભજવી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

નેપાળના PMને મળ્યા નરેન્દ્ર મોદી

Follow Us on :-