?>

નેપાળના PMને મળ્યા નરેન્દ્ર મોદી

PTI

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jun 01, 2023

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નેપાળના PM પુષ્પકમલ દહલ `પ્રચંડ` સાથે ઊર્જા, કનેક્ટિવિટી અને વેપાર સહિતના અનેક ક્ષેત્રો વિશે વાતચીત કરી.

PTI

આ ક્ષેત્રોમાં ભારત-નેપાળ સહયોગને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક વાટાઘાટો કરી હતી.

PTI

આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના નેપાળી સમકક્ષે ભારતમાં રૂપૈદિહા અને નેપાળમાં નેપાળગંજ ખાતે સંકલિત ચેક પોસ્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું હતું.

PTI

તમને આ પણ ગમશે

નવા સંસદ ભવન જેવું દેખાય છે આ મંદિર

એપલ વિશે એવી વાતો જે તમને નહીં ખબર હોય

પીએમ મોદીએ આ પ્રસંગે કહ્યું કે, “આજે વડાપ્રધાન પ્રચંડજી અને મેં અમારી ભાગીદારીને ભવિષ્યમાં સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે.”

PTI

PM મોદીએ નેપાળી સમકક્ષ પુષ્પકમલ દહલ `પ્રચંડ` સાથે વાતચીત કર્યા બાદ કહ્યું કે, “અમે ભારત-નેપાળ સંબંધોને હિમાલયની ઊંચાઈ પર લઈ જવાના પ્રયાસો ચાલુ રાખીશું.”

PTI

રણબીરની બાહોમાં દીપિકા

Follow Us on :-