?>

મલાડમાં માટી ધસી આવતાં ત્રણ લોકો ઘાયલ

સતેજ શિંદે

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jul 19, 2024

શુક્રવારે ભારે વરસાદ વચ્ચે મલાડ પૂર્વમાં એક બિલ્ડિંગના બાંધકામ માટે બનાવેલા ખાડાની બાજુની માટી ધસી આવી હતી

આ અકસ્માતમાં ત્રણ મજૂરોને ઈજા થઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મલાડ મેટ્રો સ્ટેશન પાસે જ્યાં અકસ્માત થયો હતો તે બાંધકામ સ્થળ છે

તમને આ પણ ગમશે

મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવો ભરાયા

વિઠ્ઠલ-રખુમાઈ મંદિર પહોંચ્યા CM શિંદે

આ જગ્યા વોરા સ્કાયલાઇન બીલ્ડર્સની માલિકીની છે જ્યાં શુક્રવારે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું

હવામાન વિભાગે તેની આગાહીમાં જણાવ્યું હતું કે શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 29 ° સે અને 25 ° આસપાસ રહેશે

મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવો ભરાયા

Follow Us on :-