મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવો ભરાયા
ફાઇલ તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા અનુસાર, ગુરુવારે મુંબઈના તળાવોમાં સામૂહિક તળાવનું સ્તર એટલે કે પાણીનો સ્ટોક હવે ૫,૫૬,૭૮૧ મિલિયન લિટર અથવા ૩૮.૪૭ ટકા છે.
ફાઇલ તસવીર
બીએમસીના જણાવ્યા મુજબ, તાનસામાં પાણીનું સ્તર ૭૩.૪૯ ટકા છે. મોડક-સાગરમાં ૫૭.૬૧ ટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે.
ફાઇલ તસવીર
જ્યારે મધ્ય વૈતરણામાં પાણીનો સ્ટોક ૩૫.૧૯ ટકા અને અપર વૈતરણામાં સ્ટોક ૮.૪૩ ટકા છે.
ફાઇલ તસવીર
ભાતસામાં ૩૭.૦૮ ટકા, વિહારમાં ૫૭.૩૮ ટકા અને તુલસીમાં ૮૫.૫૦ ટકા ઉપયોગી જળસ્તર ઉપલબ્ધ છે.
ફાઇલ તસવીર
મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી પુરું પાડવામાં આવે છે.
ફાઇલ તસવીર
પ્રિયંકાને આ રીતે બર્થડે વિશ કર્યો નિકે