સ્મૃતિ ઈરાની પહોંચ્યાં મુંબઈ
PTI
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અહીં સભાને સંબોધન કર્યું હતું.
સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે કેવી રીતે 9 વર્ષમાં CCIની મદદથી દેશભરમાં 7 લાખ બાળકોને સહાય કરવામાં આવી છે.
ભારતમાં દરેક બાળક સુરક્ષિત છે, કારણ કે જે લોકો જવાબદારી ધરાવે છે તેઓ દરેક પરિસ્થિતિમાં તે બાળકોની ચિંતા કરે છે અને સંભાળ રાખે છે.
તેણીએ જણાવ્યું હતું કે લગભગ 3 લાખ ગુમ થયેલા બાળકોનું 9 વર્ષમાં ડીસીપીયુ અને પોલીસ પ્રશાસન દ્વારા તેમના માતાપિતા સાથે પુનઃમિલન કરવામાં આવ્યું છે.
તેમણે `મિશન વાત્સલ્ય`ના ઉદ્દેશ્ય પર પણ પ્રકાશ પડ્યો હતો.
Video:બોરીવલી સ્ટેશન પર લોકલ ટ્રેનમાં આગ