?>

Video:બોરીવલી સ્ટેશન પર લોકલ ટ્રેનમાં આગ

Krushmi Prajapati

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jul 23, 2023

આજે બપોરે ૨.૩૦ વાગ્યા આસપાસ બોરીવલી સ્ટેશન પર ઓવરહેડ વાયરમાં સ્પાર્ક થતાં આગ લાગી હતી.

વિરારથી દાદર જતી લોકલમાં આ આગ લાગી હોવાનું કહેવાય છે.

આગ બોરીવલીના પ્લેટફોર્મ નંબર ૫ પર લાગી હોવાનું જાણવા મળ્યું છે.

તમને આ પણ ગમશે

જળબંબાકાર થઈ મુંબઈની એપીએમસી માર્કેટ

Video: મુંબઈ લોકલ પર મેઘ મલ્હારની અસર

જોકે, કોઈ જાન-માલની હાનિ થઈ હોવાના અહેવાલ નથી.

આગને તરત જ કબૂમએ લેવામાં આવી હતી.

અનુપમાની નેટવર્થ જાણીને ચોંકી ન જતા!

Follow Us on :-