જર્નલિસ્ટ બનવું હતું સિંઘમ ગર્લ કાજલને
ઈન્સ્ટાગ્રામ
કાજલ અગ્રવાલ આજે તેલુગુ અને તમિલ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ જાણીતી અભિનેત્રીઓમાંની એક છે.જો કે તેનો ખાસ જાદુ બોલિવૂડમાં ચાલી શક્યો નહીં.
ઈન્સ્ટાગ્રામ
કાજલનો જન્મ 19 જૂન 1985ના રોજ પંજાબી પરિવારમાં થયો હતો.કાજલે મુંબઈની સેન્ટ એની હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે.
ઈન્સ્ટાગ્રામ
કાજલે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બાળપણથી જ ટીવી જર્નાલિસ્ટ બનવા માંગતી હતી, પરંતુ સમયએ તેને અભિનેત્રી બનાવી દીધી.
ઈન્સ્ટાગ્રામ
ફિલ્મોમાં જોડાયા પહેલા કાજલ એમબીએનો અભ્યાસ કરવાની યોજના બનાવી રહી હતી પરંતુ તેમાં પણ નિષ્ફળ રહી.
ઈન્સ્ટાગ્રામ
ફિલ્મ ‘લક્ષ્મી કલ્યાણમ’ માં કલ્યાણ રામની સામે તેલુગુ ફિલ્મ જગતમાં કાજલે ડેબ્યુ કર્યુ હતું.
ઈન્સ્ટાગ્રામ
કાજલને તેની પ્રથમ વ્યાવસાયિક સફળતા તેલુગુ ફિલ્મ `ચંદમામા`થી મળી અને 2009ની ફિલ્મ `મગાધીરા`એ તેને તેલુગુ સિનેમામાં લોકપ્રિયતા આપી.
ઈન્સ્ટાગ્રામ
નીલમ પંચાલ વર્કઆઉટમાં છે વ્યસ્ત