કન્જક્ટિવાઈટિસથી બચવાના સરળ ઉપાય
Midday
સ્થિતિ વધુ ન વકરે તે માટે તમારી આંખોને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો.
ટુવાલ અને રૂમાલ જેવી અંગત વસ્તુઓ શૅર કરવાનું સખત રીતે ટાળવું જોઈએ, જેથી અન્ય લોકોમાં ચેપ ફેલાય નહીં.
જાતે દવા કરવાથી દૂર રહો. આંખના ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ દવા ન લો. પરિવારના સભ્યો સાથે આંખના ટીપાં શેર કરવાનું પણ ટાળો.
ચેપના ફેલાવાને રોકવા માટે ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું અને જો તમને આંખમાં ચેપ હોય તો ઑફિસ અથવા શાળાથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે.
વધુમાં, ચેપગ્રસ્ત બાળકોને જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી શાળાઓમાં ન મોકલવાની સલાહ આપવામાં આવે છે.
આટલા ટકા ભરાયા મુંબઈના તળાવો