આટલા ટકા ભરાયા મુંબઈના તળાવો
Midday
BMCના ડેટા અનુસાર, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટૉક હવે 11,57,919 મિલિયન લીટર છે.
મુંબઈને પાણી પૂરું પાડતાં સાત સરોવરોમાંનું એક મોડક સાગર તળાવ 27 જુલાઈએ ઓવરફ્લો થવાનું શરૂ થયું હતું.
મહાનગર પાલિકા દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ, તાનસામાં પાણીનું સ્તર 99.10 ટકા છે. મોડક-સાગર ખાતે 100 ટકા પાણીનો સ્ટોક ઉપલબ્ધ છે.
મધ્ય વૈતરણામાં 96.73 ટકા, અપર વૈતરણામાં 61.77 ટકા, ભાતસામાં 72.80 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 100 ટકા ઉપયોગી જળસ્તર ઉપલબ્ધ છે.
મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે.
આ રીતે ઊજવો Friendship Day 2023