વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?
ફાઈલ તસવીર
વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?
શિવસેના (UBT)એ સોમવારે વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો માટે વધારાના 70-80 મિલિયન લિટર પ્રતિ દિવસ (MLD) પાણીની માગણી સાથે વિરોધ કર્યો હતો.
ફાઈલ તસવીર
વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?
MMRDAના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ હેડક્વાર્ટરની બહાર પાર્ટીના કેટલાક કાર્યકરોએ આંદોલન કર્યું હતું.
ફાઈલ તસવીર
વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?
MLC સુનીલ શિંદે જેઓ પાલઘરના પાર્ટી `સંપર્ક પ્રમુખ` છે. તેઓએ આ માંગ અંગે મેટ્રોપોલિટન કમિશનર અશ્વિન મુદગલની મુલાકાત કરી હતી.
ફાઈલ તસવીર
વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?
વસઈ-વિરાર હેઠળના વિસ્તારોમાં હાલ વસ્તી 24 લાખની આસપાસ છે.
ફાઈલ તસવીર
વસઈ-વિરારની જળ સમસ્યા ક્યારે ઉકેલાશે?
સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આ મુદ્દે MMRDAને પત્ર લખ્યો છે પરંતુ તેને કોઈ જવાબ ન મળતા શિવસેના (UBT) પાર્ટીએ વિરોધ કર્યો હતો.
ફાઈલ તસવીર
લિપસ્ટિક લેતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન