લિપસ્ટિક લેતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન
Midday
તમારી લિપસ્ટિકમાં હંમેશા ત્વચાને અનુરૂપ હોય તેવા ઘટકો છે કે નહીં તે ચકાસો
પેરાબેન્સ, પેટ્રોલિયમ, સીસું, કૃત્રિમ સુગંધ અને કૃત્રિમ રંગો જેવા ઝેરી, સંભવિત હાનિકારક રસાયણો ધરાવતી લિપસ્ટિક ખરીદશો નહીં
જો લિપસ્ટિકનું ટેક્સચર તમારા હોઠને ખૂબ શુષ્ક બનાવી રહ્યું છે અને તમારા માટે હસવું પણ મુશ્કેલ બનાવી રહ્યું છે, તો લિપસ્ટિકને તરત જ કાઢી નાખવી
લિપસ્ટિકના રંગદ્રવ્ય તપાસો. જો તમારા હોઠ પર રંગ મેળવવા માટે તેને વધુવાર લગાવવી પડે છે
વધુમાં, જો લિપસ્ટિક વોલ પેઈન્ટ અથવા ગમની જેમ છૂટી જાય છે, તો તે ખરાબ-ગુણવત્તાવાળી લિપસ્ટિકનું બીજું સૂચક છે
આઈ લવ યુ ન બોલી શકી ને હાથમાંથી ગઈ ફિલ્મ