સાડી પહેરી પરમ સુંદરી ક્યાં પહોંચી?
મનજીત ઠાકુર
અભિનેત્રી ટૂંક સમયમાં ફેમિલી એન્ટરટેઈનર `સુખી`માં મધ્યમ વર્ગની ગૃહિણીની ભૂમિકામાં જોવા મળશે.
મનજીત ઠાકુર
`સુખી` ફિલ્મના પ્રમોશન માટે શિલ્પા શેટ્ટી અંધેરી ટિ-સીરિઝની ઓફિસે પહોંચી હતી.
મનજીત ઠાકુર
શિલ્પા શેટ્ટીએ વ્હાઈટ સાડી પહેરી છે અને હાથમાં મરુન બેંગ્લસ પહેર્યા છે. સાડીમાં અભિનેત્રી અતિસુંદર લાગી રહી છે.
મનજીત ઠાકુર
સુખી ફિલ્મની જાહેરાત બાદથી અભિનેત્રી સતત ચર્ચામાં છે. આ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ સામે આવી ચૂક્યું છે.
મનજીત ઠાકુર
આ ફિલ્મથી સોનલ જોશી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહી છે. `સુખી`નું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિષ્ન કુમાર, વિક્રમ મલ્હોત્રા અને શિખા શર્માએ કર્યું છે.
મનજીત ઠાકુર
આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
મનજીત ઠાકુર
આ અભિનેતાના માનમાં 100 રૂનો સિક્કો લૉન્ચ