?>

આ અભિનેતાના માનમાં 100 રૂનો સિક્કો લૉન્ચ

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Aug 29, 2023

આ અભિનેતાના માનમાં 100 રૂનો સિક્કો લૉન્ચ

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવના સન્માનમાં એક સિક્કો લૉન્ચ કરવામાં આવ્યો હતો.

ફાઈલ તસવીર

આ અભિનેતાના માનમાં 100 રૂનો સિક્કો લૉન્ચ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જાણીતા અભિનેતા સ્વર્ગસ્થ એનટી રામારાવના શતાબ્દી વર્ષ નિમિત્તે 100 રૂપિયાનો સિક્કો લૉન્ચ કર્યો.

ફાઈલ તસવીર

આ અભિનેતાના માનમાં 100 રૂનો સિક્કો લૉન્ચ

NTRએ તેલુગુ ફિલ્મો દ્વારા ભારતીય સિનેમા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવી છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

બાળકો સાથે નેહા ધૂપિયાની મસ્તી

જ્યારે અભિનેત્રીએ પહેર્યા પાર્ટનરના કપડા

આ અભિનેતાના માનમાં 100 રૂનો સિક્કો લૉન્ચ

NTRએ તેમના અભિનય દ્વારા સામાન્ય લોકોની પીડા પણ વ્યક્ત કરી હતી.

ફાઈલ તસવીર

આ અભિનેતાના માનમાં 100 રૂનો સિક્કો લૉન્ચ

રાષ્ટ્રપતિએ આ સ્મારક સિક્કો લૉન્ચ કરવા બદલ કેન્દ્રીય નાણા મંત્રાલયનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

ફાઈલ તસવીર

આ ભારતીય ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ

Follow Us on :-