?>

શેનાથી ડરે છે ફિટનેસ ક્વિન શિલ્પા ?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 08, 2023

બૉલીવુડની એક્સ્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ઘણી એકટીવ રહેતી છે. આ મલ્ટિટેલેન્ટેડ એક્સટ્રેસ વિશે એક વાત છે, જે કદાચ તેમના ફેંસ નહીં જાણતા હોય.

ઈન્સ્ટાગ્રામ

બોલિવૂડની મલ્ટીટેલેન્ટેડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી ડ્રાઇવિંગથી ખુબ જ ડરે છે.

ઈન્સ્ટાગ્રામ

શિલ્પા શેટ્ટીએ ન તો ડ્રાઇવિંગ શીખી છે અને ન તો તે આગળ ડ્રાઇવિંગ શીખવા માંગે છે. તેનો ડ્રાઈવર ચોવીસ કલાક તેની સાથે રહે છે.

ઈન્સ્ટાગ્રામ

શિલ્પા શેટ્ટીએ ડ્રાઇવિંગ ન કરવા પાછળનું કારણ તેણીનો અકસ્માત છે.

ઈન્સ્ટાગ્રામ

બાઝીગર ફિલ્મના 10 દિવસ બાદ શિલ્પા શેટ્ટી ડ્રાઇવિંગ શીખી રહી હતી. આ દરમિયાન શિલ્પા પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

કંગનાનો મહારાણી લૂક જોયો તમે?

જ્યારે પ્રેમમાં પડ્યા નીના ગુપ્તા

બાઝીગર એક્ટ્રેસ ખૂબ જ સાવધાનીથી ગાડી ચલાવી રહી હતી છતાં અચાનક તેની સામે એક સાઈકલ આવી ગઈ. સાઇકલચાલકે જાગલને જોયો હતો.

ઈન્સ્ટાગ્રામ

આ અકસ્માત બાદ અભિનેત્રી ડ્રાઈવિંગથી ખુબ જ ડરે છે.

ઈન્સ્ટાગ્રામ

રાતે ચોખા ખાવાથી થાય છે આ 5 ગંભીર રોગ?

Follow Us on :-