રતન તાતાએ આ યુવાનના ખભે મૂક્યો હાથ
ઈન્સ્ટાગ્રામ
તાતાનું નામ જોડાતા જ સ્ટાર્ટઅપ જમીનથી આસમાન પહોંચી જાય છે આવા કેટલાય ઉદાહરણો છે.
ઈન્સ્ટાગ્રામ
કંઈક એવું જ થયું છે 21 વર્ષના યુવાન વેપાર અર્જુન દેશપાંડે સાથે. 16 વર્ષની વયે અર્જુને લોકોને સસ્તી દવાઓ આપવાના ઉદ્દેશ સાથે જેનેરિક આધાર સ્ટાર્ટઅપ શરૂ કર્યું.
ઈન્સ્ટાગ્રામ
નોંધનીય છે કે આ જેનેરિક દવાઓ બજારમાં ઉપલબ્ધ દવાઓની તુલનામાં ખૂબ જ સસ્તી હોય છે.
ઈન્સ્ટાગ્રામ
આ આઈડિયા રતન તાતાને ખૂબ જ ગમ્યો અને તેમણે અર્જુનના ખભે હાથ મૂક્યો. પછી તો બિઝનેસ સતત આગળ વધતું રહ્યું અને આજે જેનેરિક આધાર 500 કરોડની વેલ્યૂ ધરાવતી કંપની છે.
ઈન્સ્ટાગ્રામ
તાતાના સાથ થકી `જેનેરિક આધાર`નો વિસ્તાર એટલો વધ્યો કે આજે દેશમાં 2000 જેટલા સ્ટોર છે. જેનેરિક આધારના સ્ટોર્સ દ્વારા લગભગ 1000 લોકોને રોજગાર પણ મળે છે.
ઈન્સ્ટાગ્રામ
એપ્રિલ 2023માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ અર્જુનના વખાણ કરતા તેને `ફાર્માનો વંડર કિડ` કહ્યો હતો.
ઈન્સ્ટાગ્રામ
આ રીતે સરળતાથી મેળવો પિમ્પલથી છુટકારો