?>

શિલ્પા શેટ્ટીનો મરમેઇડ અવતાર છે કાતિલાના

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Sep 14, 2023

ઍવૉર્ડ ફંક્શનમાં પહોંચેલી શિલ્પા શેટ્ટીનું સ્લિમ ફિગર લોકોને ચોંકાવી દીધા.

ઈન્સ્ટાગ્રામ

શિલ્પા શેટ્ટીએ ઍવૉર્ડ ફંક્શનમાં ફુલ સ્લીવ બ્લાઉઝ સાથે મરમેઇડ સ્ટાઇલનો બ્લેક લહેંગો પહેર્યો હતો. આ લહેંગા પરનાં શૉર્ટ બ્લાઉઝે તેના લુકમાં ચાર ચાંદ લગાવ્યા.

ઈન્સ્ટાગ્રામ

બ્લેક મરમેઇડ લુકની પસંદગી કરી. જેમાં તે પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ સન્માનથી ગદગદ થયો આયુષ્માન ખુરાના

આઈ લવ યુ ન બોલી શકી ને હાથમાંથી ગઈ ફિલ્મ

બ્લેક ટિની બ્લાઉઝમાં તેનું રાઉન્ડ નેક અને ફુલ સ્લીવ આને વધુ ગ્લેમરસ લુક આપે છે.

ઈન્સ્ટાગ્રામ

આ મરમેઇડ લુક સ્ટાઈલિંગમાં શિલ્પા શેટ્ટીનું મેકઅપ પણ ગ્લેમરસ લાગતું હતું.

ઈન્સ્ટાગ્રામ

મુંબઈના તળાવો છલોછલ ભરાયા

Follow Us on :-