?>

મુંબઈના તળાવો છલોછલ ભરાયા

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Sep 14, 2023

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સામૂહિક પાણીનો સ્ટૉક હવે 14,05,190 મિલિયન લિટર છે.

મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે.

તાનસામાં પાણીનું સ્તર 98.69 ટકા છે. મોડક-સાગર ખાતે 99.52 ટકા પાણીનો સ્ટૉક ઉપલબ્ધ છે.

તમને આ પણ ગમશે

બાન્દ્રાના મેળામાં છે આવા અવનવા સ્ટૉલ્સ

થાણેની ખાડીમાં મળી આવી વિસ્ફોટક વસ્તુઓ

મધ્ય વૈતરણામાં 97.68 ટકા, અપર વૈતરણામાં 90.19 ટકા, ભાતસામાં 98.20 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 100 ટકા ઉપયોગી પાણીનું સ્તર ઉપલબ્ધ છે.

20 જુલાઈના રોજ મુંબઈમાં ભારે વરસાદને પગલે તુલસી તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું.

હવે PDPએ ખોલ્યો સરકાર વિરુદ્ધ મોરચો

Follow Us on :-