?>

નાગિન ગીન... ગીન... ગીન...

Yogen Shah

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jul 26, 2023

બોલિવૂડ એક્ટ્રેસ શર્લિન ચોપરા તેના બોલ્ડ એક્ટથી ચાહકોની પ્રશંસા મેળવે છે. શર્લિન ચોપરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

હાલમાં જ શર્લિન ચોપરા જુહુના પીવીઆરમાં જોવા મળી હતી, જ્યાંથી તેની તસવીરો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

આ ફોટામાં શર્લિન લાલ રંગની સાડી પહેરીને વરસાદમાં ડાન્સ કરતી જોવા મળે છે. આ સાથે અભિનેત્રીએ પર્પલ બ્રેલેટ પહેર્યું છે.

તમને આ પણ ગમશે

રવિ કિશન વિશેની આ વાતો તમે જાણો છો?

સમન્થા રૂથ એન્જોય કરી રહી છે વેકેશન, જુઓ

શર્લિન આ આઉટફિટમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

આ તસવીરોમાં અભિનેત્રી શર્લિન ચોપરા હાથમાં લાલ બંગડીઓ અને કાનમાં સોનાની મોટી બુટ્ટી પહેરેલી જોવા મળી રહી છે.

રવિ કિશન વિશેની આ વાતો તમે જાણો છો?

Follow Us on :-