?>

રવિ કિશન વિશેની આ વાતો તમે જાણો છો?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jul 26, 2023

રવિ કિશનને તેમની માતાએ 500 રૂપિયા આપીને મુંબઈ મોકલ્યા હતા.

ઈન્સ્ટાગ્રામ

અમિતાભ બચ્ચનના ખૂબ જ મોટા ફેન હોવા છતાં રવિ કિશન દેવ આનંદને ફૉલો કરે છે. રવિ કિશન રામલીલામાં સીતાનું પાત્ર ભજવી ચૂક્યા છે.

ઈન્સ્ટાગ્રામ

ફિલ્મ લકમાં ડૂબતા-ડૂબતા બચ્યા હતા રવિ કિશન. નગમા સાથે તેમનું અફેર પણ રહી ચૂક્યું છે.

ઈન્સ્ટાગ્રામ

રવિ કિશન દરરોજ પત્ની પ્રીતિ શુક્લાને પગે લાગીને સૂએ છે. રવિ કિશને બિગબૉસમાં ભાગ પણ પત્નીના કહેવા પર લીધો હતો.

ઈન્સ્ટાગ્રામ

દીકરીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવવા માટે રવિ કિશને પોતાનું ખેતર ગિરવે મૂક્યું હતું.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સમન્થા રૂથ એન્જોય કરી રહી છે વેકેશન, જુઓ

રિચા ચઢ્ઢાએ લંડનમાં શરૂ કર્યું શૂટિંગ

રવિ કિશનને દૂધથી સ્નાન કર્યા બાદ ફૂલની પાંખડીઓ પર સૂવાની ટેવ હતી.

ઈન્સ્ટાગ્રામ

એક કે બે નહીં પણ ભોજપુરી જગતમાં 10 હીરોઈન્સને લૉન્ચ કરી ચૂક્યા છે એક્ટર અને સાંસદ રવિ કિશન.

ઈન્સ્ટાગ્રામ

સમન્થા રૂથ એન્જોય કરી રહી છે વેકેશન, જુઓ

Follow Us on :-