આ રાશિના જાતકો માટે 19 મેનો દિવસ ખાસ
આઇસ્ટૉક
કર્ક રાશિના જાતકોએ શનિદેવને તેલ અને પુષ્પ અર્પણ કરીને શનિદેવને ખુશ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
આઇસ્ટૉક
વૃશ્ચિક રાશિના જાતકોએ સવારે વહેલા ઊઠી નહાઈ-ધોઈ ઘરના મંદિરમાં પૂજા કરવી, દીપ પ્રજ્વલિત કરવા, શનિદેવની પૂજા કરવી. મંદિર જવું.
આઇસ્ટૉક
મકર રાશિના જાતકોએ શનિ ચાલીસાના પાઠ કરવા, શનિદેવને તેલ અને ફૂલ ચડાવવા. શક્ય હોય તો વ્રત ઉપવાસ પણ કરવો.
આઇસ્ટૉક
કુંભ રાશિના જાતકો આ દિવસે દાન પણ કરી શકે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે શનિજયંતીના દિવસે દાન કરવાથી અનેકગણું ફળ મળે છે.
આઇસ્ટૉક
"ઓમ શં શનૈશ્ચરાય નમઃ","ઓમ શં અભયહસ્તાય નમઃ" અને "ઓમ નીલાંજનસમાભાસં રવિપુત્રં યમાગ્રજં છાયામાર્ત્તણ્ડસંભૂતં તં નમામિ શનૈશ્ચરમ" આ ત્રણ મંત્રના જાપ પણ કરી શકાય છે.
આઇસ્ટૉક
આઈસ્ક્રીમ ખાવાથી થાય છે આ ફાયદા