આઈસ્ક્રીમ ખાવાથી થાય છે આ ફાયદા
આઇસ્ટૉક
ડેરી ઉત્પાદનો પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. આઈસ્ક્રીમમાં દૂધ અને ક્રીમની પુષ્કળ માત્રા હોવાથી એક સ્કૂપ બહુ પ્રોટીન આપે છે.
આઇસ્ટૉક
દુધમાં કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ, આયોડિન, ફોસ્ફરસ, વિટામિન-એ અને બી કોમ્પ્લેક્સ જેવા ખનિજો પણ હોય છે. શરીરને ફિટ રાખવા જરૂરી ખનિજો આઈસ્ક્રીમમાંથી મળી રહે છે.
આઇસ્ટૉક
ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાથી તાજગી અને ઠંડકનો અનુભવ કરાવે છે. ક્રીમ ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટ, ફેટ્સ અને કાર્બોહાઇડ્રેટ્સ આપવાનું કામ કરે છે.
આઇસ્ટૉક
આઈસ્ક્રીમ ખાવાથી મૂડ તરત જ સારો થઈ જાય છે. આઈસ્ક્રીમનો એક સ્કૂપ માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે.
આઇસ્ટૉક
આઈસ્ક્રીમ સાથે તાજા ફળો ખાઓ છો તો એન્ટીઓક્સીડેન્ટ્સ મળે છે. બ્લૂબેરી, સ્ટ્રોબેરી, પીચ, પ્લમ, અંજીર, દ્રાક્ષ વગેરે આઈસ્ક્રીમ સાથે મિક્સ કરીને ખાઈ શકાય.
આઇસ્ટૉક
ગર્ભવતી મહિલાઓએ ખાવા જોઈએ આ ફળ