?>

જવાનની પ્રેસ કૉન્ફ્રેન્સમાં SRKનો જલવો

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Sep 15, 2023

શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ જવાનની સક્સેસ મીટ ઈવેન્ટમાંથી અભિનેતાની ફર્સ્ટ લૂક તસવીર શૅર કરી છે.

મિડ-ડે

કિંગ ખાને પ્રેસ મીટ માટે બ્લેક પેન્ટ અને વ્હાઈટ શર્ટ સાથે બ્લેક મેચિંગ સૂટ પહેરવાનું પસંદ કર્યું. આમ થ્રીપીસમાં તે ખૂબ જ આકર્ષક દેખાય છે.

મિડ-ડે

`જવાન` અભિનેતાએ સ્ટેજ પર જતા જ મીડિયા અને ચાહકોનું `આદબ` સાથે અભિવાદન કર્યું

મિડ-ડે

તમને આ પણ ગમશે

એન્જિનિયરિંગ છોડી અપનાવ્યો અભિનય

શિલ્પા શેટ્ટીનો મરમેઇડ અવતાર છે કાતિલાના

દીપિકા પાદુકોણે પ્રેસ મીટમાં તેણે સુંદર સફેદ સાડી પહેરી હતી જેની તસવીર અહીં મૂકવામાં આવી છે.

મિડ-ડે

અભિનેત્રીએ સફેદ સાડી સાથે મેચિંગ બ્લાઉઝ અને કોન્ટ્રાસ્ટિંગ ગ્રીન એરિંગ્સ પહેર્યા અને વાળમાં ચિક બન બાંધ્યું હતું.

મિડ-ડે

અનંતનાગમાં સતત ત્રીજા દિવસે આતંકી ઑપરેશન

Follow Us on :-