?>

બેબી બમ્પ સાથે સ્વરા ભાસ્કરનો મનમોહક લુક

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Sep 18, 2023

સ્વરા ભાસ્કર ઓરેન્જ રંગના ફ્લોરલ ગાઉનમાં અદભૂત દેખાઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ

થાઈ સ્લિટ સાથેના આ ગાઉનમાં અભિનેત્રી ઘણી સ્ટાઈલિશ લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

સ્વરા ભાસ્કર મેટરનિટી ફોટોશૂટમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

આ સાથે જ અભિનેત્રીના ચહેરા પર મેટરનિટી ગ્લોને અવગણી શકાય તેમ નથી.

ઈન્સ્ટાગ્રામ

સ્વરાએ બીજા લૂક માટે આરામદાયક ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

જવાનની પ્રેસ કૉન્ફ્રેન્સમાં SRKનો જલવો

એન્જિનિયરિંગ છોડી અપનાવ્યો અભિનય

વ્હાઈટ કલરના આ આઉટફિટમાં અભિનેત્રી સોહામણી લાગી રહી છે. તેમજ તેના ચહેર પર માતા બનવાનો હરખ છલકાઈ રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રીની આ તસવીર ખુબ જ મનમોહક છે.

ઈન્સ્ટાગ્રામ

એશિયા કપઃ ઈતિહાસનો સૌથી ઓછો સ્કૉર

Follow Us on :-