એશિયા કપઃ ઈતિહાસનો સૌથી ઓછો સ્કૉર
AFP
એશિયા કપ 2023ની ફાઇનલમાં શ્રીલંકાએ 15.2 ઓવરમાં ભારત સામે સૌથી ઓછો 50 રનનો રેકૉર્ડ નોંધાવ્યો હતો
એશિયા કપ 2000માં બાંગ્લાદેશે પાકિસ્તાન સામે 34.2 ઓવરમાં 87 રન બનાવ્યા હતા
1986માં બાંગ્લાદેશે પાકિસ્તાન સામે ટૂર્નામેન્ટનો ત્રીજો સૌથી ઓછો સ્કૉર બનાવ્યો હતો. તેણે 35.3 ઓવરમાં 94 રન બનાવ્યા હતા
એશિયા કપ 1984માં શ્રીલંકાના નામે બીજો ઓછો સ્કૉર હતો. ભારત સામે 41.0 ઓવરમાં 96 રન થયા હતા
એશિયા કપ 1988માં બાંગ્લાદેશે ભારત સામે 45.0 ઓવરમાં 99 રનનો ઓછો સ્કૉર બનાવ્યો હતો
મુંબઈના તળાવોમાં માત્ર આટલા જ ટકા ખાલી