?>

જ્યારે માધુરીને કરવો પડ્યો વિવાદનો સામનો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Aug 20, 2023

માધુરી દીક્ષિતે એકથી એક એવી અનેક હિટ ફિલ્મો આપી છે.

ઈન્સ્ટાગ્રામ

પણ ફિલ્મ ખલનાયક કરવી એક્ટ્રેસને મોંઘી પડી.

ઈન્સ્ટાગ્રામ

જો કે આ ફિલ્મ દ્વારા એક્ટ્રેસને ખૂબ જ પૉપ્યુલારિટી પણ મળી સાથે તેમને વિવાદોમાં પણ સપડાવું પડ્યું.

ઈન્સ્ટાગ્રામ

ફિલ્મ ખલનાયકના ગીત ચોલી કે પીછે ક્યા હૈ માટે વિવાદ થયો હતો. ફિલ્મ રિલીઝ થવા સુધી ગીત માટે મેકર્સનો લોકોએ ખૂબ જ વિરોધ કર્યો.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ઐશ્વર્યા કેવી રીતે શાંત કરે છે અભિષેકને?

ખુશી કપૂરનો દેશી લૂક

માધુરી એક બહેતરીને એક્ટ્રેસની સાથે એક ખૂબ જ સારી ડાન્સર પણ છે. પરંતુ આ ગીતના અંદાજે લોકોને ચાહકોને ચોંકાવી દીધા.

ઈન્સ્ટાગ્રામ

માધુરી દીક્ષિતના નામે પણ મોટો વિવાદ ખડો થયો હતો. અહીં સુધી લોકોએ માધુરીને બૅન કરવાની પણ ડિમાન્ડ કરી.

ઈન્સ્ટાગ્રામ

ઐશ્વર્યા કેવી રીતે શાંત કરે છે અભિષેકને?

Follow Us on :-