?>

સોનમ કપૂરના લાડલાની મનમોહક તસવીરો

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Jul 15, 2023

સોનમ કપૂરના લાડલાની મનમોહક તસવીરો

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ

સોનમ કપૂરના લાડલાની મનમોહક તસવીરો

સોનમ કપૂર હાલ પોતાના પરિવાર સાથે લંડનમાં ટાઈમ સ્પેન્ડ કરી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

સોનમ કપૂરના લાડલાની મનમોહક તસવીરો

સોનમ કપૂર અને તેના પતિ આનંદ અહુજા સાથે તેમના દીકરા વાયુની તસવીર વાયરલ થઈ છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ફિલ્મના પ્રમોશન માટે લોમડ બન્યા અભિનેતા

પૈસા નહીં, આ વસ્તુથી આલિયા આકર્ષિત

સોનમ કપૂરના લાડલાની મનમોહક તસવીરો

સોનમ કપૂર પણ પોતાના લાડલા દીકરા સાથેની તસવીરો શેર કરતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ

સોનમ કપૂરના લાડલાની મનમોહક તસવીરો

આ અભિનેત્રી પોતાના લુક્સની સાથે પોતાના બેટા વાયુને માટે પણ લાઇમલાઇટમાં રહેતી જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

પેટ્સને ડિહાઈડ્રેશન થવાની આ છે નિશાનીઓ

Follow Us on :-