?>

SCએ કલમ 370ની નાબૂદી પર સુનાવણી શરૂ કરી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 02, 2023

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અરજદારોના મુખ્ય વકીલ છે.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બીઆર ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થાય છે.

CJIએ સિબ્બલને પૂછ્યું કે, “જ્યારે બંધારણ સભાનો કાર્યકાળ પૂરો થાય છે ત્યારે શું થાય છે? કોઈપણ બંધારણ સભા અનિશ્ચિત જીવન જીવી શકે નહીં.”

તમને આ પણ ગમશે

અમરનાથ માટે રવાના થયાં શ્રદ્ધાળુઓ

સંસદના ચોમાસુ સત્રમાં પહોંચ્યાં આ નેતાઓ

સિબ્બલે કહ્યું કે, “રાજકીય અધિનિયમ દ્વારા કલમ 370ને હટાવી દેવામાં આવી હતી. આ કોઈ બંધારણીય કાર્ય ન હતું.”

સુનાવણી અનિર્ણિત રહી અને ગુરુવારે પણ ચાલુ રહેશે.

મુરલી કાર્તિક પાસેથી તાલીમ લીધી સૈયામીએ

Follow Us on :-