?>

મુરલી કાર્તિક પાસેથી તાલીમ લીધી સૈયામીએ

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Aug 02, 2023

સૈયામી ખેર, જે તેની આગામી ફિલ્મ ઘૂમરમાં ક્રિકેટની અદ્ભુત ભૂમિકા ભજવી રહી છે, તે ભૂમિકા માટે પોતાને શારીરિક રીતે ફિટ બનાવવા માટે તમામ પ્રકારની તાલીમ લઈ રહી છે.

ક્રિકેટ માટે તેણે પૂર્વ ક્રિકેટર મુરલી કાર્તિક પાસેથી ટ્રેનિંગ લીધી છે.

સૈયામી ડાબા હાથની ક્રિકેટરની ભૂમિકા ભજવી રહી છે, તેથી તે ડાબા હાથના બેટ્સમેન અને બોલર સાથે તાલીમ લેવા માગતી હતી.

તમને આ પણ ગમશે

શું છે તાપસી પન્નુનું નિકનેમ? જાણો

સંજય દત્તના પાંચ આઇકોનિક ડાયલોગ્સ

સૈયામી કહે છે કે, “હું ક્રિકેટ પ્રત્યે પેશનેટ છું અને મારા સ્કૂલના દિવસોથી જ આ રમત રમી રહી છું. હું મારા બંને હાથ વડે રમત રમવાનો પ્રયત્ન કરું છું.”

તેણે કહ્યું કે, “જોકે, હું વાસ્તવિક જીવનમાં વધુ જમણા હાથની ખેલાડી છું, ઘૂમર માટે ડાબા હાથની ખેલાડી બનવું એ પડકાર હતો.”

નિક જોનસ અને પ્રિયંકાનો હેપ્પી ટાઈમ્સ

Follow Us on :-