?>

સારાએ ઉજવ્યો પિતા સૈફનો જન્મદિવસ

ફાઇલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Aug 16, 2024

પુત્રી અને અભિનેત્રી સારા અલી ખાને અબ્બાના જન્મદિવસની ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા અને તેમના માટે હૃદય સ્પર્શી નોંધ પણ લખી

તેણે કરીના કપૂર ખાન અને ઇબ્રાહિમ અલી ખાન સાથે સૈફનો જન્મદિવસ ઉજવ્યો. સારાએ શેર કરેલા ફોટામાંથી તૈમૂર અને જેહ ગાયબ છે

પહેલા ફોટોમાં સારા અલી ખાન અને તેનો ભાઈ ઈબ્રાહિમ તેના પિતા સૈફ સાથે પોઝ આપતા જોવા મળે છે

તમને આ પણ ગમશે

બૉલિવૂડ એક્ટ્રેસના ટ્રેડિશનલ લૂકની ઝલખ

‘અપકા અપના ઝાકીર’ ના સેટ પર સેલેબ્સ

હેન્ડસમ બર્થડે બોય સફેદ શર્ટ અને બ્લુ ડેનિમ જીન્સ પહેરેલો જોવા મળે છે. તે તેના પુત્ર ઇબ્રાહિમ સાથે જોડિયા જોવા મળ્યો હતો

બીજી તરફ સારાએ બ્લુ ક્રોપ ટોપ અને બેગી પેન્ટ પસંદ કર્યું હતું. ત્રણેય ચોકલેટ કેક અને ફુગ્ગાઓથી ભરેલા રૂમની બાજુમાં પોઝ આપતા જોવા મળ્યા હતા

સીએમ એકનાથ શિંદેએ ફરકાવ્યો ત્રિરંગો

Follow Us on :-