?>

સારા અને વિકીએ અમદાવાદમાં લાઈવ મેચ માણી

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published May 30, 2023

IPL 2023 ની છેલ્લી મેચમાં બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા વિકી કૌશલે પણ હાજરી આપી હતી.

પલ્લવ પાલીવાલ

CSKની જીત બાદ બંનેની પ્રતિક્રિયાના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

પલ્લવ પાલીવાલ

આ પ્રસંગે વિકી-સારા તેમની આગામી ફિલ્મ `જરા હટકે જરા બચકે`ના પ્રમોશન માટે સ્ટેડિયમ પહોંચ્યા હતા.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

લાંબા વાળ, કાળા ચશ્મામાં ધનુષ થયો કેપ્ચર

બેકલેસ ડ્રેસમાં સોફી ચૌધરીનો ગ્લેમરસ લૂક

વિકીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને સારા સ્ટેડિયમના VIP વિભાગમાંથી મેચની મજા માણી રહ્યાં છે.

પલ્લવ પાલીવાલ

વિકી કૌશલ અને સારા અલી ખાન ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.

પલ્લવ પાલીવાલ

જીત બાદ મેદાનમાં લાગણીશીલ દ્રશ્ય

Follow Us on :-