?>

જીત બાદ મેદાનમાં લાગણીશીલ દ્રશ્ય

ટ્વિટર

Gujaratimidday
Sports News
By Nirali Kalani
Published May 30, 2023

જીત બાદ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા પણ મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યા હતા. આ સાથે જ તે ભાવુક પણ થઈ ગયા હતાં.

ટ્વિટર

આ દરમિયાનનો રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની રિવાબાનો એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

ટ્વિટર

શાનદાર જીત બાદ રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ તેમને ગળે લગાવ્યા અને ત્યારે મેદાન પર એક લાગણીશીલ દ્રશ્ય જોવા મળ્યું હતું.

ટ્વિટર

તમને આ પણ ગમશે

ભારતીય ક્રિકેટરો મહિલા હોત તો! AIની કમાલ

Video: વિરુષ્કાનો જિમમાં ડાન્સ પે ચાન્સ

ત્યાર બાદ રવિન્દ્ર જાડેજાએ તેમના પત્ની રિવાબા અને દીકરી સાથે ટ્રોફી જીત્યના ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

ટ્વિટર

છેલ્લી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર લોંગ ઓફ પર સિક્સર ફટકારી હતી.

ટ્વિટર

આ મસાલા શુગરના દર્દી માટે છે સંજીવની

Follow Us on :-