બર્થ-ડે પર સંજય દત્તને પત્નીની ખાસ ગિફ્ટ
સેલેબ્સ સોશિયલ મીડિયા
બર્થ-ડેના આ ખાસ દિવસ પર સંજય દત્તની પત્ની માન્યતા દત્તે પણ તેણે એક ખાસ અંદાજમાં વિશ કર્યું હતું.
સેલેબ્સ સોશિયલ મીડિયા
માન્યતાએ પતિને બર્થ-ડે વિશ કરવા ઇનસ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો શૅર કરી તેમની રોમેન્ટીક પળોને યાદ કર્યા હતા.
સેલેબ્સ સોશિયલ મીડિયા
આ વીડિયોમાં માન્યતાએ લખ્યું હેપ્પી….મારા બેસ્ટ હાફને હેપ્પી બર્થ ડે…મારી સૌથી મજબૂત અને લાઈફ સપોર્ટ સિસ્ટમથી ભરપૂર.
સેલેબ્સ સોશિયલ મીડિયા
તારો આંતરિક પ્રકાશ તમામ અવરોધોને ઢાંકી દે છે, કોઈપણ મુશ્કેલીઓ અને પડકારોને પાર કરે છે.
સેલેબ્સ સોશિયલ મીડિયા
તારી પાસે નિઃસ્વાર્થપણે પ્રેમ કરવાની ક્ષમતા છે અને બિનશરતી તેને તે રીતે રાખવાની ક્ષમતા છે, અજેય!!!
સેલેબ્સ સોશિયલ મીડિયા
તું માત્ર મારા માટે જ નહિ પણ બીજા ઘણા લોકો માટે કિંમતી અને વિશેષ છો. જેઓ તને દિલથી પ્રેમ કરે છે અને પૂજતા હોય છે….મારો તારો…તેજતો રહે છે! એમ માન્યતાએ લખ્યું.
સેલેબ્સ સોશિયલ મીડિયા
મુંબઈના તળાવોમાં ભરાયું આટલું પાણી