?>

નિક જોનસ અને પ્રિયંકાનો હેપ્પી ટાઈમ્સ

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Aug 02, 2023

નિક જોનસ અને પ્રિયંકાનો હેપ્પી ટાઈમ્સ

નિક જોનાસે જુલાઇ મહિનાની યાદગાર ક્ષણોની તસવીરો શેર કરી છે. પત્ની પ્રિયંકા ચોપરા અને આરાધ્ય પુત્રી માલતી મેરી આ તસવીરોમાં જોવા મળે છે.

ઈન્સ્ટાગ્રામ

નિક જોનસ અને પ્રિયંકાનો હેપ્પી ટાઈમ્સ

નિક અને પ્રિયંકા ટ્રેન્ડી યુવા કપલ છે! નિક તેની બેઝબોલ કેપ પહેરીને શાનદાર લૂકમાં તો પ્રિયંકા તેની બિકીનીના હોટ લૂકમાં છે.

ઈન્સ્ટાગ્રામ

નિક જોનસ અને પ્રિયંકાનો હેપ્પી ટાઈમ્સ

જોનાસ તેની પુત્રઈ માલતી મેરી સાથે રમતો જોવા મળી રહ્યો છે. માલતી પૂલમાં એન્જોય કરી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

એક્ટર એડ વેસ્ટવિક GF સાથે મુંબઈમાં

જ્યારે હૅરી પૉટર બન્યો સબ્યાસાચી મૉડલ

નિક જોનસ અને પ્રિયંકાનો હેપ્પી ટાઈમ્સ

પ્રિયંકા, માલતી મેરી અને નિક બીચ એન્જોય કરતાં હોય તે તસવીર ખૂબ જ મસ્ત છે.

ઈન્સ્ટાગ્રામ

નિક જોનસ અને પ્રિયંકાનો હેપ્પી ટાઈમ્સ

આ પરિવારે સાથે મળીને એન્જોય કરેલી સૂર્યાસ્તની યાદગાર ક્ષણો તેમના આલ્બમમાં સચવાયેલી છે.

ઈન્સ્ટાગ્રામ

મુંબઈમાં વધ્યા આ મચ્છરજન્ય રોગ

Follow Us on :-