?>

સૈફ તરફથી ન મળ્યું વેલેન્ટાઈન્સ ડે વિશ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Feb 14, 2024

સોશિયલ મીડિયા પર ઘણા સ્ટાર્સે પોતાના પાર્ટનર્સને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી છે, પરંતુ આ દરમિયાન કરીના કપૂરે એવી પોસ્ટ કરી છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

કરીના કપૂરે જણાવ્યું કે જ્યારે તેણે તેના પતિ સૈફ અલી ખાને તેને વેલેન્ટાઈન ડે પર શુભેચ્છા પાઠવી ત્યારે તેણે કેવી પ્રતિક્રિયા આપી.

ઈન્સ્ટાગ્રામ

કરીના કપૂરે ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે અને જણાવ્યું છે કે જ્યારે તેણે વેલેન્ટાઇન વિશ કર્યું ત્યારે સૈફ અલી ખાને તેને શું જવાબ આપ્યો.

ઈન્સ્ટાગ્રામ

પોસ્ટમાં લખ્યું છે, જ્યારે મેં સૈફ અલી ખાનને વેલેન્ટાઈન ડેની શુભેચ્છા પાઠવી હતી, ત્યારે તેણે જવાબમાં ઓકે કહ્યું હતું.આ સાથે કરીનાએ એક હસતું ઈમોજી પણ શેર કર્યુ.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ટોમી હિલફિગરને મળી સોનમ કપૂર

વૅલેન્ટાઇન્સ ડે માટે પર્ફેક્ટ લુક

સૈફ અલી ખાનનું સોશિયલ મીડિયા પર કોઈ એકાઉન્ટ નથી, તેથી પત્ની કરીના કપૂર તેના અને તેના બાળકોના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે.

ઈન્સ્ટાગ્રામ

આ કપલના લગ્નને 11 વર્ષ થયા છે. આ બંનેના પ્રેમ લગ્ન છે. લગ્ન પહેલા કરીના અને સૈફે ઘણા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા હતા.

ઈન્સ્ટાગ્રામ

ભારત માટે ટેસ્ટ રમનાર વૃદ્ધ પ્લેયર્સ

Follow Us on :-