?>

સહ-પરિવાર જામનગર પહોંચ્યા સૈફ

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Mar 01, 2024

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં હાજરી આપવા સૈફ શ-પરિવાર પહોંચ્યાં હતાં

અહીં પાપારાઝી માટે પોઝ આપતા સૈફે જેહને ખભા પર બેસાડયો હતો

તસવીરમાં તેમની સાથે કરિશ્મા કપૂર, કરીના કપૂર, તૈમુર, જેહ, સૈફ, ઈબ્રાહીમ અને સારા પણ છે

તમને આ પણ ગમશે

જામનગરની ધરતી પર ઉતર્યા સિતારાઓ

દીપિકાનો WOW વ્હાઈટ અંદાજ

પરિવારે સાથે અહીં પાપારાઝી માટે પોઝ આપ્યો અને તેમની સાથે વાતચીત કરી હતી

સૈફ અલી ખાને બાળકો જેહ અને તૈમુર સાથે ટ્વીન કર્યું હતું

રાધિકા મર્ચન્ટનો મનમોહક અંદાજ

Follow Us on :-