?>

રાધિકા મર્ચન્ટનો મનમોહક અંદાજ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Mar 01, 2024

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી જુલાઈ 2024માં લગ્ન બંધનમાં બંધાશે.

ઈન્સ્ટાગ્રામ

હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન્સ ગુજરાતમાં આવેલા જામનગરમાં થઈ રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ હાલ ટૉક ઑફ ધ ટાઉન બન્યા છે ત્યારે રાધિકા મર્ચન્ટના આ કેટલાક લુક્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

રાધિકા મર્ચન્ટ કોણ છે, તેની નેટ વર્થ કેટલી છે, વગેરે ચર્ચાઓ પણ થઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ

લગ્ન પહેલા જ રાધિકા મર્ચન્ટના ટ્રેડિશનલ લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ પૉપ્યુલર થઈ રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ

તસવીરોમાં રાધિકા મર્ચન્ટ પોતાની તસવીરોથી લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ

રાધિકા મર્ચન્ટનો જન્મ 18 ડિસેમ્બર 1994માં મુંબઈમાં થયો હતો.

ઈન્સ્ટાગ્રામ

રાધિકા મર્ચન્ટે વર્ષ 2022માં જિયો વર્લ્ડ સેન્ટરમાં આરંગેત્રમ સમારોહમાં પણ ભાગ લીધો હતો.

ઈન્સ્ટાગ્રામ

ડિસેમ્બર 2022માં રોકા સમારોહ બાદ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ નાથદ્વારામાં એકબીજાને રિંગ પહેરાવી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

એમપીમાં વાહને મારી પલટી, પડ્યું ખીણમાં

MVAના નેતાઓનું વિધાનસભાની બહાર આંદોલન

જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં અનંત અને રાધિકાની સગાઈ તેમના ઘરે એન્ટિલિયામાં કરવામાં આવી.

ઈન્સ્ટાગ્રામ

રાધિકા મર્ચન્ટ જુલાઈ મહિનામાં અંબાણી પરિવારની સૌથી નાની પુત્રવધૂ બનશે.

ઈન્સ્ટાગ્રામ

ઉંદરો ભગાડવા આ રોપા લગાવો

Follow Us on :-