?>

ગોવામાં વેકેશન માણી પરત ફર્યુ રુમર્ડ કપલ

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Sep 01, 2023

આદિત્ય અને અનન્યા ગોવામાં વેકેશન માણી રહ્યા હતા. આજે બંને સ્ટાર્સ મુંબઈ પાછા ફર્યા.

યોગેન શાહ

ગોવા એરપોર્ટનો એક વીડિયો આજે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. જેમાં આદિત્યને ડિપાર્ચર ગેટ પર જોઈ શકાય છે.

યોગેન શાહ

અનન્યા અને આદિત્ય વ્હાઈટ કુલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. તેઓ ગોવા એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા, તેઓ મુંબઈ એરપોર્ટથી અલગ અલગ બહાર નીકળ્યા હતા.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

રિયા ચક્રવર્તીના બૉલ્ડ લૂક

ક્રિતી સેનનનો ગોર્જિયસ લૂક!

અનન્યા અને આદિત્યના સંબંધોની અફવાઓ પહેલીવાર જુલાઈ 2022માં સામે આવી હતી.

યોગેન શાહ

મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં તેઓએ પહેલીવાર સાથે પોઝ આપ્યો હતો. અનન્યા અને આદિત્ય પણ આ વર્ષે લેક્મે ફેશન વીક દરમિયાન મનીષ માટે શોસ્ટોપર્સ બન્યા હતાં.

યોગેન શાહ

એક નજર ગાલિબની હવેલી પર

Follow Us on :-