?>

એક નજર ગાલિબની હવેલી પર

મિડ-ડે

Gujaratimidday
News
By Nirali Kalani
Published Sep 01, 2023

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ નિર્ધારિત G20 સમિટનું આયોજન કરવા માટે તૈયાર છે.

મિડ-ડે

તેની તૈયારીઓના ભાગરૂપે દિલ્હી પોલીસના તાલીમાર્થી કમાન્ડોએ શુક્રવારે હેલિકોપ્ટર સ્લિથરિંગ કવાયત હાથ ધરી હતી.

મિડ-ડે

રાજધાનીની પોલીસ એકેડમીમાં દિલ્હી પોલીસના ટ્રેઇની કમાન્ડોની બીજી બેચ દ્વારા હેલિકોપ્ટર સ્લિથરિંગ એક્સરસાઇઝ કરવામાં આવી હતી.

મિડ-ડે

તમને આ પણ ગમશે

કેબિનેટની બેઠકમાં લેવાયા આ નિર્ણયો

નૂહ હિંસા: વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન

G20 સમિટ પ્રગતિ મેદાન ખાતે અત્યાધુનિક ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાવાની છે.

મિડ-ડે

ઉલ્લેખનીય છે કે જી20 સમિટ દરમિયાન કેટલાક મેટ્રો સ્ટેશન પણ બંધ રહેવાના છે.

મિડ-ડે

એશિયા કપમાં કોનો કેટલો સ્કૉર?

Follow Us on :-