ફ્લોરલ ગાઉનમાં મહેકી ઈશા અંબાણી

ફ્લોરલ ગાઉનમાં મહેકી ઈશા અંબાણી

મિડ-ડે ગુજરાતી

Gujaratimidday
Lifestyle News
By Viren Chhaya
Published Jul 01, 2024
વાત જ્યારે ઈશા અંબાણીની હોય ત્યારે તેને તૈયાર કરનાર પણ નાની-મોટી હસ્તી થોડી હોય. ઈશાને હૉલીવુડની સ્ટાર ઝેન્ડાયાના સ્ટાઇલિસ્ટ લૉ રૉચે તૈયાર કરી હતી.

વાત જ્યારે ઈશા અંબાણીની હોય ત્યારે તેને તૈયાર કરનાર પણ નાની-મોટી હસ્તી થોડી હોય. ઈશાને હૉલીવુડની સ્ટાર ઝેન્ડાયાના સ્ટાઇલિસ્ટ લૉ રૉચે તૈયાર કરી હતી.

મિડ-ડે ગુજરાતી

ઈશાનો ફ્લોરલ ડ્રેસ લક્ઝુરિયસ બ્રૅન્ડ ડિયોરે કસ્ટમમેડ બનાવ્યો હતો. તેના ડ્રેસ, લક્ઝુરિયસ ફુટવેર, નેકલેસ દરેક વસ્તુ પર ખૂબ ડિટેઇલમાં કામ કરવામાં આવ્યું હતું.

ઈશાનો ફ્લોરલ ડ્રેસ લક્ઝુરિયસ બ્રૅન્ડ ડિયોરે કસ્ટમમેડ બનાવ્યો હતો. તેના ડ્રેસ, લક્ઝુરિયસ ફુટવેર, નેકલેસ દરેક વસ્તુ પર ખૂબ ડિટેઇલમાં કામ કરવામાં આવ્યું હતું.

મિડ-ડે ગુજરાતી

લૉ રૉચે ઈશાને તૈયાર કરી હતી અને તેનો મેકઅપ તન્વી ચેમ્બુરકરે કર્યો હતો. ઈશાના બીજા લુકમાં વાઇટ રોઝની થીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

લૉ રૉચે ઈશાને તૈયાર કરી હતી અને તેનો મેકઅપ તન્વી ચેમ્બુરકરે કર્યો હતો. ઈશાના બીજા લુકમાં વાઇટ રોઝની થીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

મિડ-ડે ગુજરાતી

તમને આ પણ ગમશે

એપલ સીડર વિનેગરથી કરો ડેન્ડ્રફ દૂર

શું તમે રાખો છો તમારા નખનું ધ્યાન?

એવું લાગી રહ્યું છે કે એ સાચાં વાઇટ રોઝ હોય. આ ડ્રેસ લક્ઝરી બ્રૅન્ડ રિચર્ડ ક્વીન દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો જે ઑફ-શોલ્ડર નેકલાઇન ડ્રેસ છે.

મિડ-ડે ગુજરાતી

આ લુકમાં તેને ખૂબ ઓછો મેકઅપ કરવામાં આવ્યો છે અને છતાં તે ખૂબ સુંદર દેખાય છે. ઈશાના ત્રીજા લુકમાં પણ ફ્લોરલ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મિડ-ડે ગુજરાતી

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમરનાથ યાત્રા શરૂ

Follow Us on :-