?>

જુડવા દીકરીઓની મમ્મી રુબિનાનો પૂલ લુક

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Feb 18, 2024

રુબીનાએ ડિલિવરી પછીના થોડા દિવસોથી સતત તેની તસવીરો શેર કરી રહી છે, જેમાં તેનું ટ્રાન્સફોર્મેશન દેખાઈ રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

રૂબીના દિલેકે તાજેતરમાં તેના ઇન્સ્ટા પર તેના પૂલની ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બ્લેક મોનોકિની ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

આ સાથે અભિનેત્રીએ બ્લેક સ્પેક્સ પણ પહેર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં ડિલિવરી પછી રૂબીના દિલેકનું પરિવર્તન જોવા મળી રહ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

આ પાંચ ભારતીય પૌરાણિક શો જોયા?

બિગ બોસ 17માં જોવા મળશે આ સ્પર્ધકો

હવે પણ રૂબીના પહેલાની જેમ સ્લિમ અને ફિટ દેખાવા લાગી છે, તેની આ તસવીરો જોઈને કોઈ કહી શકે નહીં કે અભિનેત્રી થોડા મહિના પહેલા જ બે બાળકોની માતા બની છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રીની આ હોટ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. એક્ટ્રેસનો આ હોટ લુક જોઈને ફેન્સ ચોંકી ગયા છે. દરેક પૂછે છે કે આટલી ઝડપથી વજન કેવી રીતે ઘટાડ્યું.

ઈન્સ્ટાગ્રામ

તમારી ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા કરો આટલું

Follow Us on :-