?>

સુપ્રિયા સુળેના પગે પડ્યો રોહિત પવાર

શાદાબ ખાન

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 24, 2024

મહારાષ્ટ્ર સ્ટેટ કોઓપરેટિવ બેંક કેસમાં ED દ્વારા રોહિત પવારની પૂછપરછ પહેલા NCP નેતાઓ શરદ પવાર અને સુપ્રિયા સુળે મુંબઈમાં પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા.

શાદાબ ખાન

સુપ્રિયા સુળે રોહિત પવારની સાથે ED ઓફિસ પહોંચી હતી.

શાદાબ ખાન

ED ઑફિસમાં જતા પહેલા રોહિત પવાર અને સુપ્રિયા સુળેના હાથમાં કેટલીક ચોપડીઓ જોવા મળી હતી.

શાદાબ ખાન

તમને આ પણ ગમશે

બાળાસાહેબને મિલિંદ દેવરાની શ્રદ્ધાંજલિ

BJP કરશે પ્રાણ પ્રતિષ્ઠાનું લાઇવ પ્રસારણ

ઑફિસની બહાર રોહિતે સુપ્રિયાના પગે પડીને આર્શિવાદ લીધા હતા.

શાદાબ ખાન

ED ઑફિસ પહોચતા પહેલા તેઓ પાર્ટીના વડા શરદ પવારને તેમની ઓફિસમાં મળ્યા હતા અને તેમના આશીર્વાદ પણ લીધા હતા.

શાદાબ ખાન

આટલા હજારની છે આલિયાની સાડી

Follow Us on :-