?>

આટલા હજારની છે આલિયાની સાડી

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jan 23, 2024

આ દરમિયાન તેમની વેશભૂષાએ પણ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું જેમાં કંગના રણોત, નીતા અંબાણી, અને આલિયા ભટ્ટનું નામ મોખરે છે.

ઈન્સ્ટાગ્રામ

આલિયા ભટ્ટની સાડીની વાત કરીએ તો તેણે બ્લૂ કલરની મસૂરી સિલ્ક સાડી પહેરી હતી.

ઈન્સ્ટાગ્રામ

આ સાડીના પાલવમાં રામાયણના કેટલાક દ્રશ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

આ દ્રશ્યો કારીગરોએ જાતે કંડાર્યા છે જેને બનાવવામાં 100 કલાકનો સમય તેમને લાગ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

પહેલી નજરમાં આલિયાની આ સાડી લોકોને સામાન્ય લાગી હતી.

ઈન્સ્ટાગ્રામ

સાડીનો પાલવ દેખાતાની સાથે જ આ સાડીની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી.

ઈન્સ્ટાગ્રામ

રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આલિયાએ પહેરેલી સાડીના પાલવમાં `રામાયણ`ના કેટલાક દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

ઇરા ખાને શેર કરી લગ્નની તસવીરો

આ શરતે નમ્રતા સાથે અભિનેતાએ કર્યા લગ્ન

રિપોર્ટ્સ પ્રમાણે, આ સાડીની કિંમત લગભગ 45 હજાર રૂપિયા છે.

ઈન્સ્ટાગ્રામ

સાડીના પાલવમાં શિવ ધનુષ્ય, રાજા દશરથ, હનુમાન માતા સીતાને વીંટી આપતા, સીતા હરણ જેવા અનેક દ્રશ્યો કંડાર્યા છે. આ દ્રશ્યો પરંપરાગત `પટ્ટચિત્ર` શૈલીમાં બનાવાયા છે.

ઈન્સ્ટાગ્રામ

સુગર કંટ્રોલ કરવા ખાઓ આ શાકભાજી

Follow Us on :-