?>

પરિવાર સાથે ફેમિલી મૅન ઋષિ કપૂર

Midday

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Sep 04, 2023

નીતુ અને ઋષિ કપૂર ફિલ્મ કભી કભી (1976)ના સેટ પર પ્રેમમાં પડ્યાં હતાં

તેમણે 22 જાન્યુઆરી 1980ના રોજ લગ્ન કર્યા અને તેમને બે બાળકો હતાં - રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર

રણબીર કપૂર પણ તેના માતા-પિતાના માર્ગે ચાલીને અભિનેતા બન્યો હતો. તેણે 2007માં સાંવરિયાથી ડેબ્યૂ કર્યું હતું

જ્યારે ઋષિના અવસાન સુધી આ દંપતી એકબીજાની પડખે ઊભું હતું, ત્યારે નીતુએ એકવાર આઉટડોર શૂટ પર તેના પતિના અફેર વિશે વાત કરી હતી

નીતુએ કહ્યું કે તે પહેલા તેમની સાથે તેમના સ્વભાવ અંગે ઝઘડતી હતી, પરંતુ અંતે તેણે ‘લેટ ગૉ’ કરવાનું વલણ અપનાવ્યું હતું

ઋષિ કપૂર તેમની પૌત્રી સમારા સાથે

ઋષિ કપૂરને 2018માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેઓ યુએસએમાં સારવાર લઈ રહ્યા હતા. તેમની સારવાર દરમિયાન તેમનો પરિવાર અને અન્ય મિત્રો તેમની મુલાકાત લેતા હતા

તમને આ પણ ગમશે

સ્કેમ આધારિત બેસ્ટ મૂવીઝ

ગોવામાં વેકેશન માણી પરત ફર્યુ રુમર્ડ કપલ

ન્યૂયોર્કમાં તેમની સારવાર દરમિયાન SRK કપૂરની મુલાકાત પણ ગયો હતો

ન્યૂયોર્કમાં રોકાણ દરમિયાન આમિર ખાને કપૂર દંપતીની મુલાકાત પણ લીધી હતી

ITRનું રિટર્ન હજી પણ નથી મળ્યુ?

Follow Us on :-