?>

ITRનું રિટર્ન હજી પણ નથી મળ્યુ?

મિડ-ડે

Gujaratimidday
Business News
By Nirali Kalani
Published Sep 04, 2023

જો રિર્ટન ફોર્મમાં અકાઉન્ટની ખોટી માહિતી ગઈ હોય તો તમારું રિફંડ અટકી શકે છે.

મિડ-ડે

આવર રિર્ટન ફોર્મ ભર્યા બાદ જો તમે ઈ વેરિફાઈ ન કર્યુ હોય, તો પણ રિર્ટન અટકી શકે છે.

મિડ-ડે

જો ગત વર્ષનાં કોઈ પણ પૈસા ઉધાર હોય તો તેની વસૂલી આમાંથી કરવામાં આવે છે. જોકે આ અંગે પહેલા નોટિસ આપવામાં આવે છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

મુંબઈના તળાવો આટલા ટકા છલકાયા

ફોર્મમાં ટિ઼ડીએસ માહિતી અને ફોર્મ 26એએસમાં ટીડીએસ માહિતીનો મેળ ના હોય તો પણ રિર્ટન અટકી જાય છે.

મિડ-ડે

ઈન્કમ ટેક્સનું રિર્ટન ત્યારે જ મળે છે જ્યારે આવરવેરા વિભાગ રિર્ટન પ્રક્રિયાને યોગ્ય ઠેરવે, જો આ પ્રક્રિયામાં મોડું થાય તો રિફંડ અટકી જાય છે.

મિડ-ડે

મુંબઈના તળાવો આટલા ટકા છલકાયા

Follow Us on :-