?>

રિચા ચઢ્ઢાએ લંડનમાં શરૂ કર્યું શૂટિંગ

PR

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jul 25, 2023

આ એક ઈન્ડો-બ્રિટિશ પ્રોજેક્ટ છે જેમાં રિચા ક્રોનિકલ્સ ઑફ નાર્નિયા ફેમ વિલિયમ મોસેલી સાથે મુખ્ય પાત્ર ભજવતી જોવા મળશે. આ ફિલ્મ વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે.

આ વિશે રિચા કહે છે કે, “મેં ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ્સની બે સ્ક્રિપ્ટ વાંચી હતી, પરંતુ કંઈ પણ યોગ્ય ન હતું. જ્યારે ‘આયના’ વાંચી અને સ્વીકારી.”

તેણીએ કહ્યું કે, “હું અત્યંત રોમાંચિત છું. ફિલ્મમાં ખૂબ જ રસપ્રદ સ્ટોરીલાઇન છે. મેં મારા આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ માટે મજબૂત સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી છે.”

તમને આ પણ ગમશે

આલિયા દીકરીને બનાવવા માગે છે સાયન્ટિસ્ટ

રણવીરનો સિમ્પલ-વ્હાઇટ લૂક!

રિચા કહે છે કે, “આ ફિલ્મ સંપૂર્ણ રીતે યુકેમાં શૂટ કરવામાં આવી હતી અને તેમનું વર્કિંગ કલ્ચર આપણા કરતાં ઘણું અલગ છે.”

અભિનેત્રીએ ફુકરે 3 માટે શૂટિંગ પૂર્ણ કર્યું છે, જ્યાં તે ભોળી પંજાબણનું પાત્ર ભજવવાનું ચાલુ રાખશે.

આલિયા દીકરીને બનાવવા માગે છે સાયન્ટિસ્ટ

Follow Us on :-