આલિયા દીકરીને બનાવવા માગે છે સાયન્ટિસ્ટ
ઈન્સ્ટાગ્રામ
ફિલ્મના પ્રમોશન દરમિયાન આલિયા અને રણવીર સિંહ ફિલ્મ સહિત પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાતો પણ શૅર કરતા રહે છે.
ઈન્સ્ટાગ્રામ
વાતચીત દરમિયાન આલિયાએ કહ્યું કે તે પોતાની દીકરીને એક્ટ્રેસ બનાવવા નથી માગતી.
ઈન્સ્ટાગ્રામ
જ્યારે પણ આલિયા દીકરી રાહાને જુએ છે તો તેની હરકત જોઈને આલિયાને સતત એવું લાગે છે કે તે સાયન્ટિસ્ટ જ બનશે.
ઈન્સ્ટાગ્રામ
દીકરીને વિશે આલિયાની આ વાત સાંભળીને ત્યાં હાજર બધા હસી પડ્યા. આથી ખબર પડે છે કે તે પણ સામાન્ય માણસની જેમ રાહાને સાયન્ટિસ્ટ બનતી જોવાની ઈચ્છા ધરાવે છે.
ઈન્સ્ટાગ્રામ
એક્ટ્રેસના સ્ટેટમેન્ટ થકી ચાહકો ઈમ્પ્રેસ થઈ ગયા. એક ફેને લખ્યું બેસ્ટ એક્ટ્રેસ
ઈન્સ્ટાગ્રામ
તો બીજાએ લખ્યું કે ચાલો કોઇક તો છે જે બાળકો માટે સારું વિચારે છે.
ઈન્સ્ટાગ્રામ
Photos: મુંબઈમાં અવિરત વરસાદ