કાલા ઘોડામાં ઐતિહાસિક ચિત્રો પ્રદર્શિત
ફાઈલ તસવીર
કાલા ઘોડામાં ઐતિહાસિક ચિત્રો પ્રદર્શિત
મેથડ કાલા ઘોડા પર ઇન્તિયાઝના આર્ટવર્કને પ્રદર્શિત કરવામાં આવ્યું છે. ઇતિહાસની સાક્ષી રૂપે આ આર્ટવર્ક રજૂ કરવામાં આવ્યું છે.
ફાઈલ તસવીર
કાલા ઘોડામાં ઐતિહાસિક ચિત્રો પ્રદર્શિત
મોહમ્મદ ઇન્તિયાઝ દ્વારા ‘બાદ મેં આના’ આ કલા પ્રદર્શન મેથડ કાલા ઘોડા પર જોવા મળી શકે છે.
ફાઈલ તસવીર
કાલા ઘોડામાં ઐતિહાસિક ચિત્રો પ્રદર્શિત
આર્ટ ગેલેરીના નીચેના ભાગમાં ભૂતકાળમાં વિરોધ દર્શાવતી ઘટનાઓના 30 પેન્ટિંગ્સ છે.
ફાઈલ તસવીર
કાલા ઘોડામાં ઐતિહાસિક ચિત્રો પ્રદર્શિત
જ્યારે ઉપરના ભાગમાં એવી ક્ષણોના પેન્ટિંગ્સ મૂકવામાં આવ્યા છે જેણે આ કલાકારના મનમાં અનેરું સ્થાન મેળવ્યું છે.
ફાઈલ તસવીર
કાલા ઘોડામાં ઐતિહાસિક ચિત્રો પ્રદર્શિત
દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં કલાનો અભ્યાસ કરનાર ઈન્તિયાઝ હંમેશા વિવિધ રાજકીય અને સામાજિક કારણો માટે વિરોધ અને સક્રિયતાથી રસ ધરાવતા હતા
ફાઈલ તસવીર
ઓનલાઈન જ્વેલેરી ખરીદતાં રાખો આ ધ્યાન