?>

KEM હોસ્પિટલમાં શરૂ થયું રિનોવેશન

ફાઈલ તસવીર

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Aug 23, 2023

KEM હોસ્પિટલમાં શરૂ થયું રિનોવેશન

તાજેતરમાં CM એકનાથ શિંદેએ KEM હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હવે BMCએ જાહેરાત કરી કે અહીંના છ વોર્ડના રિનોવેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

ફાઈલ તસવીર

KEM હોસ્પિટલમાં શરૂ થયું રિનોવેશન

શિંદેએ 21 ઓગસ્ટના હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વહેલી આ રિનોવેશન હાથ ધરવામાં આવે તેમ કહેવામાં આવ્યું હતું.

ફાઈલ તસવીર

KEM હોસ્પિટલમાં શરૂ થયું રિનોવેશન

સીએમ શિંદેએ KEM હોસ્પિટલમાં વિવિધ વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

મુંબઈમાં આજે પડશે હળવો વરસાદ

પ્લાસ્ટિકની જગ્યાએ વાપરો આ

KEM હોસ્પિટલમાં શરૂ થયું રિનોવેશન

વોર્ડ નંબર 4, 4A, 6, 7, 11 અને 12નું નવીનીકરણ કરવાનું કામ શરૂ થઈ ગયું છે.

ફાઈલ તસવીર

KEM હોસ્પિટલમાં શરૂ થયું રિનોવેશન

આ રિનોવેશનને કારણે લગભગ વધુ 420 દર્દીઓની સારવાર કરવાની ક્ષમતા વધી જશે.

ફાઈલ તસવીર

મુંબઈમાં આજે પડશે હળવો વરસાદ

Follow Us on :-