વિરાટ કોહલીએ ૨૦૨૩માં બનાવ્યા આ રેકૉર્ડ્સ
એએફપી
વિરાટ કોહલી
ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ૫૦ ODI સદીની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ૫૦ સદી પૂર્ણ કરનાર પ્રથમ બેટર બનીને ઈતિહાસમાં તેણે પોતાનું નામ નોંધાવ્યું છે.
એએફપી
વિરાટ કોહલી
વિરાટ કોહલીએ વર્લ્ડ કપ ૨૦૨૩માં ૭૬૫ રન બનાવ્યા હતા. તેણે સચિન તેંડુલકરના એક જ ODI વર્લ્ડ કપ એડિશનમાં સૌથી વધુ રનના રેકોર્ડને વટાવી દીધો છે.
એએફપી
વિરાટ કોહલી
વિરાટ કોહલી વનડેમાં સૌથી ઝડપી ૧૩,૦૦૦ રન પૂરા કરનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે એશિયા કપમાં ભારતના કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચ દરમિયાન આ રેકૉર્ડ બનાવ્યો હતો
એએફપી
વિરાટ કોહલી
વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન વિરાટ કોહલી ટીમ ઈન્ડિયા માટે ૫૦૦ મેચ રમનાર ચોથો ભારતીય બન્યો.
એએફપી
વિરાટ કોહલી
IPLમાં કોહલી ૭,૦૦૦ રન બનાવનાર પ્રથમ ખેલાડી બન્યો છે. અત્યાર સુધી ૨૩૭ આઇપીએલ મેચોમાં વિરાટ કોહલીએ પોતાના નામે ૭,૨૬૩ રન નોંધાવ્યા છે.
એએફપી
બૉલિવૂડ અભિનેત્રીઓના ક્રિસમસ લૂક