બૉલિવૂડ અભિનેત્રીઓના ક્રિસમસ લૂક
ઇન્સ્ટાગ્રામ
સારા અલી ખાન લંડનમાં ક્રિસમસ ઉજવી રહી છે. શિયાળાની ઠંડકમાં તેણે પર્પલ સ્વેટરને પેન્ટ સાથે સ્ટાઇલ કર્યું હતું.
સોમવારે કપૂર ક્રિસમસ લંચ માટે આલિયા ભટ્ટે રેડ એન્ડ બ્લેક ડ્રેસ પહેર્યો હતો.
ક્રિસમસ પાર્ટી માટે અનન્યા પાન્ડેએ થીમ આધારિત સ્વેટર પહેર્યું હતું.
પૂજા હેગડેએ ક્રિસમસ માટે એલ્ફનો લૂક કૅરી કર્યો હતો.
જાહ્નવી કપૂરે સિમ્પલ ડ્રેસમાં ઘરે જ ક્રિસમસ ઉજવી હતી.
કિયારા અડવાણીએ લગ્ન પછીની પ્રથમ ક્રિસમસ માટે ક્યૂટ લિટલ રેડ ડ્રેસ પહેર્યો હતો.
મલાઇકા અરોરાએ વ્હાઇટ સ્પેગેટી ડ્રેસ પહેર્યો હતો.
ભટ્ટને ત્યાં ક્રિસમસ ડિનર માટે આલિયા ભટ્ટે નિયોન ગ્રીન ફ્રિલ ડ્રેસમાં સ્ટાઇલિશ લૂક લીધો હતો.
પૂજા હેગડેએ ક્રિસમસ માટે એલ્ફનો લૂક કૅરી કર્યો હતો.
કપૂર્સને ત્યાં ક્રિસમસ લંચ માટે પહોંચેલી નવ્યા નંદાએ સિમ્પલ રેડ ડ્રેસ પહેર્યો હતો.
હૃદય રોગની સારવારમાં AI કઈ રીતે મદદગાર?